logo

પોરબંદર માં આવેલ ખળપીઠ પાસે આવેલ મંજુલા માં ગોશાળા પાણી માં ગરકાવ

પોરબંદર માં સતત વરસી રહેલા વરસાદ ના કારણે અનેક રસ્તાઓ પાણી માં ગરકાવ બન્યો છે ત્યારે પોરબંદર ના ખળ પીઠ પાસે આવેલ મંજુલા માં ગો શાળા પાણી માં ગરકાવ બનતા ગો માતા ને બીજા સ્થળે ખસેડવામાં આવ્યા છે..

કેમેરા મેન વિવેક ઠકરાર
રિપોર્ટર કશ્યપ જોષી

0
525 views