logo

અર્જુન આંબલીયા ની અદભુત મુલાકાત

ગૌ માતા ને લઈને ગુજરાત ના જાણીતા ગૌ ભક્ત અર્જુન આંબલીયા ની રાજ્ય ના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી સાથે મુલાકાત..

દેશી ટાર્જન થી વિશ્વ વિખ્યાત હરિયાણા ના સંજયસિંહ પહેલવાન કે જેણે ગાય ના દૂધ , ગૌમૂત્ર , ઘી વગેરે નું સેવન કરીને સપાટા દંડ બેઠક મારવામાં 13 વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. મહામહિમ રાજ્યપાલશ્રી એ દેશી ટાર્જન ને પ્રકૃતિક કૃષિ મિશન ના બ્રાંડ એમ્બેસેડર જાહેર કર્યા..

કેમેરા મેન કશ્યપ જોષી
રિપોર્ટર હાર્દિક જોષી

31
3724 views