logo

લાલપુર થી જામનગર જતો રસ્તો બન્યો સંપર્ક વિહીન

લાલપુર થી જામનગર જતો રસ્તો બન્યો સંપર્ક વિહીન ભારે વરસાદ ના કારણે મેકરણ હોટેલ પાસે આવેલ રસ્તો ટુટી જતા તેમજ પાણી ના સતત વધી રહેલા પ્રવાહ ને કારણે લોકો ની આવર જવર ટુટી તેમજ જામનગર શહેર જવા માટે લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે

કેમેરા મેન : હાર્દિક જોષી
રિપોર્ટર : કશ્યપ જોષી

88
6145 views