logo

પોરબંદર ના મેળા ને લાગી મેઘ રજા ની નજર

સતત વરસી રહ્યા મેઘરાજા ને જોય તંત્ર દ્વારા મેળા ને સંપૂર્ણ પણે રદ કરવાની કામગીરી હાથ ધરાઇ છે સાથે સાથે મેળા માં વહેંચાયેલ બધાજ સ્ટોલ ને સંપૂર્ણ ડિપોઝિટ પાછી આપવા નું પણ નકકી કરવા આવ્યું છે તેની સાથે મેળા ના સ્ટોલ ધારકો ને શાંતિ નો માહોલ જોવા મળ્યો છે.....

કેમેરા મેન : હાર્દિક જોષી
રિપોર્ટર : કશ્યપ જોષી પોરબંદર

0
3359 views