logo

સંજેલી તાલુકા કક્ષાએ ખાતર માટે કાળા બજારીઓ માટે મોકળું મેદાન મળી ગયું

દાહોદ જિલ્લામાં આવેલા સંજેલી તાલુકા કક્ષાએ ખાતર માટે ખેડૂતોને વલખાં મારવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે હાલમાં ખેડૂતોને પાકની ઉપજ સારી મેળવવા માટે ખાતરની અછતથી મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે કાળાબજારિયાઓ ને ખાતરના ભાવ ડબલ લઈને વેચાણ કરતા હોવાની બૂમો ઊભી થઈ રહી છે સાથે સાથે ખાતર પૂરતા પ્રમાણમાં મળી પણ રહ્યું નથી
સંજેલીમાં એગ્રો સેન્ટરની આશરે15 જેટલાં સેન્ટર આવેલા છે. તેની સામે આશરે 30,000 જેટલાં ખેડૂતો છે. સુવિધાના અભાવે પાક માં નબળો મળે તેવી સ્થિતી સર્જાઇ શકે છે....

0
0 views