logo

સુરતની લાજપોર જેલમાં અમદાવાદ સ્ક્વોડની રેઈત !

સુરતની લાજપોર જેલમાં અમદાવાદ સ્ક્વોડની રેઈત !

જેલમાંથી કેદીઓ પાસેથી ૩ મોબાઈલ મળી આવ્યા. 1 ફોન Hત્યાના આરોપીનો હોવાની કબુલાત. બીજો વિમલના થેલામાંને ત્રીજો ટોયલેટના પોખરામાં બિનવારસી મળ્યો. સચિન પોલીસ સ્ટેશનમાં આ બાબતે નોંધ્યો ગુ-નો.

0
960 views