હથુરણ થી કોસંબા જવા માટે ના રસ્તા ની હાલત કફોડી. વાહનચાલકો ને કરવી પડી રહી છે ભારે મુશ્કેલી.
હથુરણ થી કોસંબા જવા માટે નો મુખ્યમાર્ગ ની હાલત કફોડી. હથુરણ ગામ ની નજીક કરવાં મા આવેલ તળાવ માટે નું કામકાજ ચાલી રહ્યું હોવાથી રસ્તા પર ટ્રકો ની હેરફેર થવાથી, મુખ્યમાર્ગ ની હાલત કફોડી. વાહન ચાલકો ને કરવી પડી રહી છે ભારે મુશ્કેલી. રસ્તા ની આ હાલત જોઈ એની ગુણવત્તા પર ઘણા સવાલ ઊઠી રહ્યા છે. તથા તંત્રની બેદરકારી સામે આવી છે.