logo

અમદાવાદ.31મી ડિસેમ્બરને લઈ ચુસ્ત બંદોબસ્ત રહેશે વૈશ્વિક મહામારીના કારણકે આ વર્ષે કોઈ ઉજવણી નહિ થાય સામન્ય દિવસોની જેમ જ 9 વાગે કરફ્યૂ લાદવામાં આવી જશે 28 ચેક પોસ્ટ અમદાવાદમાં ગોઠવવામાં આવ્યા છે જેમાં પોલીસ કાફલો પણ વધુ ગોઠવવામાં આવશે આવતીકાલે સાંજ થી 7 DCP 14 ACP 50 થી વધુ Pl અને 3500 થી વધુ પોલીસકર્મીઓ કામે લાગી જશે કોઈ પણ ઉજવણી 9 વાગ્યા બાદ કરી શકાશે નહીં કરફ્યૂ ભંગ કરશે તો તેની વિગતવારની તપાસ કર્યા બાદ કરફ્યૂ ભંગનો ગુન્હા દાખલ કરવામાં આવશે #AhmedabadPolice #gujaratpolice #COVID19 #PoliceNews #ipsajaychoudhary #newsgujaratinside #police Ahmadabad News Gujarati

144
14699 views