logo

તેરા અબડાસાનુ ગૌરવ




*જનાબ ખત્રી ઓસમાણભાઈ કવિના ફરઝંદ જનાબ અબ્દુલરહેમાનભાઈ ખત્રીને ખૂબ ખૂબ અભિનંદન અલ્લાહ પાક આપને ઔર તરક્કી અતા કરે*

*જે સ્ત્રીઓ વધારે ભણેલી નથી એને બાંધણી કામ ઘર બેઠા આવકનું અતિ મહત્વનું સાધન છે અને પોતે પોતાના પરીવાર સાથે તથા સંતાનોની ઉછેર થતા સાર સંભાળની સાથે પોતાનું કામ કરી શકે છે તથા 24 કલાક ઘરે હાજરી પણ રહે છે તેમજ પોતાના પરિવારની હાજરીમાં આ કામ કરી શકાય છે જે સ્ત્રીઓ અન્ય કામ કરે છે તેને ખાસ નમ્ર વિનંતી કે બાંધણી વર્ક શીખે જેમાં સારી આવક છે*

Ambassador @Amb (Mr.SibiGeorge) hosted and honoured the Award winning Master artisans from India visiting Tokyo (Japan)to present live demonstrations of their handicrafts at the 14th India Trend Fair 2024. Nanu Kavi,

13
11781 views