logo

સાણંદ બસ્ટેન્ડ માં સફાઈ ના નામેં શુન્ય છતાં પેસેન્જરો પાસે પયસા ઉધરાવા માં આવે છે?

ગુજરાત સરકાર દુવારા કરોડો રૂપિયા ખર્ચી ને સફાઈ અભિયાનો ચલાવવા માં આવે છે.તેમ છતાંય ગુજરાત માં સફાઈ ના નામે શુન્ય છે. સફાઈ પાછળ ફાળવવા માં આવેલા કરોડો રૂપિયા કોના ખીસા માં જાય છે?

સામાજિક આગેવાન મનસુખભાઇ પરમાર દુવારા શોસીયલ મીડિયા માં સાણંદ બસ સ્ટેન્ડ નો વિડિઓ વાયરલ કરીને સાણંદ નગરપાલિકા ની કામ ગિરી ઉપર પ્રસ્નો ઉભા કરિયા છે.

વિડિઓ માં સાણંદ ના મેઈન બસ સ્ટેન્ડ માં કચરાની ભરમાર જોવા મળી રહી છે. ટોયલેટ માં પણ ગદ્યકી જોવા મળી રહી છે. કોઈ પેસેન્જર ટોયલેટ નો ઉપયોગ કરે તો તેની પાસે થી પયસા લેવા માં આવી રહિયા છે. જે વિડિઓ માં સાફ જોઈ શકાય છે. એક ડોસી માં ખૂણચી માં બેસીને પેસેન્જરો પાસે થી પયસા લેતા જોવા મળી રહિયા છે.

બેઠા બેઠા મસમોટી કમાણી કોના કહેવાથી પેસેન્જરો પાસેથી પયસા પડાવા માં આવી રહિયા છે?

સાણંદ માં વસવાટ કરતા લોકો સફાઈ વેરો આપે છે. પણ સાણંદ માં સફાઈના નામે શુન્ય જોવા મળે છે. સવાલ એ છે કે સફાઈ થતી નથી તો જનતા પાસે થી સફાઈ વેરો લેવા માં આવે છે તે રૂપિયા કોના ખીસા માં જાય છે?

વાયરલ વિડિઓ
👇👇👇

17
151 views