logo

કુંજરાવ વિસોદમાતા નહેર પાસે બાઇક ટક્કર થી બે માસૂમ બાળકો ને ઇજા

ગત તારીખ ૨૪/૦૭/૨૦૨૪ ના રોજ ગોયરો વરવવા જતા માતા વાળા ફળિયું કુંજરાવ ના લોકો અને તેમાં નાના બાળકો પણ હતા તે દરમ્યાન બાઇક નંબર જી જે 23 ડી વાય 9849 ધનજીભાઈ ચંદુભાઈ સોલંકી સરનામું - ઇન્દિરા નગરી , બેચરી તા - ઉમરેઠ અને બાઇક ચલાવનાર ઉંમર વર્ષ 19 મિતુલભાઈ જયંતીભાઈ સોલંકી ,માતાવાળું ફળિયું, કૂંજરાવ નાએ ફુલસ્પીડ માં આવી અને બંને બાળકો ઉંમર વર્ષ 6 અને 8 ના ને ટક્કર મારતાં ધરમ ઠાકોરભાઈ સોલંકી અને રૂદ્ર સુરેશભાઈ સોલંકી બંને નુ રહેઠાણ માતાવાલું ફળિયું , કુંજરાવ.ધરમ ને જાંઘ ના ભાગે સળિયો નાખવા માં આવેલ છે અને રૂદ્ર ને માથા ના ભાગે ઇજા થતાં તેને માથા માં 20 ટાંકા આવેલ છે રૂદ્ર ને મીરા હોસ્પિટલ માં સારવાર હેઠળ લઈ જવામાં આવેલ હતો હાલ તેને રજા આપી દેવામાં આવેલ છે અને ધરમ ને હાલ ઉમરેઠ માં આવેલ સંતરામ હોસ્પિટલ માં દાખલ કરેલ છે તેને હજુ રાજા આપવામાં આવેલ નથી અને બાઇક સવાર પૈસા આપવાની વાત કરેલ હતી પણ હજુ કઈ કરેલ ના હોવાથી તેને જણાવેલ કે હું પૈસા નઈ આપુ તમારે કેસ કરવો હોય તો કરો તેથી બને ના વાલી એ શનિવાર રાતે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં કેસ કરેલ છે.

1
0 views