Kutch news
*સરહદી એવા કચ્છ જિલ્લા માં તમામ તાકીદ છતાં ચાંદિપુરાનાં કારણે બે બાળકો નાં મૃત્યુ જ્યારે અન્ય છ સારવાર હેઠળ: માધાપર મજૂર વસાહત નું આઠ માસ નું બાળક અને અંજાર નાં મેઘપર ની છ વર્ષની બાળકી વાયરસ નાં ખપ્પર માં હોમાઈ ગયા*