logo

આજ રોજ શિવાજી સેના ના સ્થાપના દિવસ નિમિતે ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા અને વેરાવળ તાલુકા માં વૃક્ષારોપણ કરવા માં આવિયો એમાં ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ નિલેશભાઈ કામળીયા ગીર સોમનાથ જીલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ જશુભાઈ વાળા સુત્રાપાડા તાલુકા પ્રમુખ સંજયભાઈ ગોહિલ વેરાવળ તાલુકા પ્રમૂખ રાજુભાઈ બારીયા તેમજ વેરાવળ પાટણ શહેર પ્રમુખ હરેશભાઈ વાયલુ તેમજ સામાજિક કાર્યકર ભીખુભાઈ વાજા હાજર રહિયા હતા

0
259 views