logo

Bhuj Kutch news

*ભુજમા વોર્ડ નં 3 હિના પાર્ક 1 ના વરસાદી નાળા મા મગર જોવા મળ્યો*
*ચાર દિવસ અગાઉ સ્થાનિક નગર સેવક કાસમ ભાઈ કુંભાર ને જાણ કર્યા છતાં વન વિભાગ તેમજ નગર પાલિકા દ્વારા હજુ સુધી કોઈ પગલાં નં લેવાતા મગર ના લીધે રહેવાસીઓ મા ફફડાટ ફેલાયો👈🏻*

6
9819 views