logo

ધોળા દિવસે ગળું દબાવી ને લૂંટ

સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહેલો આ વીડિયો દિલ્હીના ભજન પુરાનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં બે લૂખાતત્વો ધોળા દિવસે ગરીબ શાકભાજી વેચનારનું ગળું દબાવી ને વિડિઓ માં લૂંટ કરતા જોઈ શકાય છે.

0
1485 views