logo

Happy birthday mahipat Singh Chauhan Bapu

આજે લોકો નાં દિલ માં વસનારા અને સર્વ સમાજ સેના નાં મુખ્ય સંયોજક અને શિક્ષણ એજ કલ્યાણ સંકુલ નાં સંચાલક અને હજારો બાળકો નાં પાલક પિતા અને બાપુ બોલેગા એપિસોડ થી સામન્ય જનતા નું સમસ્યા દુર કરનાર અને હરહમેશા લેબરો નાં હક અધિકાર માટે લડત આપનારા અને એમની વિચારધારા પ્રમાણે યુવાન નો ને ચાલવાની હિંમત આપનાર અને યુવાનો માં જાગૃતિ લાવનાર એવાં બાપુ👑 Mahipatsinh chauhan 👑ને જન્મદિવસની હાર્દિક શુભકામના 🍀🌿🌴પ્રકૃતિ દેવ સદાય આપણે 👫ખુશ રાખે અને નીરોગી રાખે અને આપ જીવનમાં ખૂબ પ્રગતિ કરી આગળ વધો એવી શુભેચ્છા અમારા ગુરૂ સમાન મિત્ર 💐💐
👑👑👑 મહિપતસિંહ ચૌહાણ બાપુ 💐💐💐
#highlight #followers #બાપુબોલેગા #સર્વસમાજસેના #gujrat. jignesh Rana Nadiad

27
10844 views