કચ્છ માં મેઘા ની મહેર
કચ્છ નાં માંડવી અને મુન્દ્રા માં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જોમાં મોટા ભાગની નદી ઓ બે કિનારે વહેતી જોવા મળી હતી અને જે અદાણી પોર્ટ દિવાળી નાં દિવસે પણ બંધ નથી રહેતો તે પોર્ટ પણ એક દિવસ માટે બંધ કરવા જેવી નોબત આવી હતી