પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાના ધારાસભ્ય શ્રી નવીભાટ પ્રાથમિક શાળામાં આ.શિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વ શ્રી છનાભાઈ સોમાભાઈ પાદરીયા જેઓનું આકસ્મિક મરણ થતા તેઓના પરિવારને સાંત્વના રૂપે સરકારશ્રી તરફથી સહાયરૂપે ૧૪૦૦૦૦૦/- (ચૌદલાખ રૂપિયા) નો ચેક આપવામાં આવીયો.
નવીભાટ પ્રાથમિક શાળામાં આ.શિક્ષક તરીકે ફરજ બજાવતા સ્વ શ્રી છનાભાઈ સોમાભાઈ પાદરીયા જેઓનું આકસ્મિક મરણ થતા તેઓના પરિવારને સાંત્વના રૂપે સરકારશ્રી તરફથી સહાયરૂપે ૧૪૦૦૦૦૦/- (ચૌદલાખ રૂપિયા) નો ચેક આપવામાં આવીયો.