logo

ગુજરાત બન્યું પાણી નું સામ્રાજ્ય

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જેમકે વલસાડ નવસારી વાપી ધરમપુર સુરત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં પાણી ભરાયા ના સમાચાર સામે આવી રહ્યા છે .
ભારેથી અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા.
સુરત જિલ્લાના નીચાણ વાળા વિસ્તારમાં જેમ કે ડેડીયાપાડા કામરેજ પલસાણા માંગરોળ જેવા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાયા.
લોકો ખૂબ જ થયા પરેશાન.
હજુ સુધી વરસાદ ચાલુ ને ચાલુ જ..

0
0 views