રાજુલા માં ધારનાથ મંદિર પાસે મોટા ગાબડાં આડે પથ્થરો મુકાયા
રાજુલા ધારનાથ મંદિર પાસે ખાડા બુરવા ને બદલે પથરા નાખી લોકો ના જીવ સાથે ખેલતું તંત્ર
રાજુલા ના પોષ વિસ્તાર ગણાતા ધારનાથ મંદિર વિસ્તાર માં રોજ ભાવિકો ની અવર જવર સતત રહેતી હોય છે અને શ્રાવણ માસ સારુ થવા નો હોય ત્યારે અહીં વરસાદ માં કમર સુધી ના પાણી ભરાય છે જેથી ક્યાં રસ્તો છે ક્યાં ખાડા છે જે લોકો ને ખબર ના પડે ત્યારે તંત્ર દ્વારા અહીં ખાડા નું બુરાન કરવા ને બદલે પથ્થરો મુક્યા જયારે અહીં પાણી ભરાય છે ત્યારે આ પથ્થરો દેખાશે? વાહન ચલાકો ના જીવ ની જવાબદારી કોની??