logo

પારુલ યુનિવર્સિટી સામે વિદ્યાર્થી અધિકાર અભિયાન સંસ્થાપક શ્રી સિદ્ધાર્થ પરમારની મજબૂત જીત.

જૂનાગઢ રહેવાસી અનુસૂચિત જાતિના વિદ્યાર્થી ધવલ રાઠોડ જે પોતે ફ્રી શિપ કાર્ડ ઉપર વર્ષ 2020 ની બેચ માં મિકેનિકલ એન્જીનીયરીગ બ્રાન્ચ માં અભ્યાસ કરતો હતો અને વર્ષ 4 એપ્રિલ 2023માં રોજ દરમિયાન અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ અંતગત ફોર્મ ભરવામાં આવેલ હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા સમય સર ચુકવણી ના કરતા 9 મહિના ચુકવણી લેટ કરી હતી, જેથી કોલેજ મેનેજમેન્ટ દ્વારા અનુસૂચિત જાતિ વિદ્યાર્થીને કોલ, મેસેજ મારફતે અને email દ્વારા વારંવાર કહેવામાં આવતું કે તમે ફી નહીં ભરો તો ડિગ્રી માર્કશીટ આપવમાં નહીં આવે જેથી કરીને ફી પુરી ભરી દો..

24/11/2023 ના રોજ વિદ્યાર્થી દ્વારા પુરી ફી ભરી દેવામાં આવી હતી જેના પછી વિદ્યાર્થી દ્વારા વારંવાર કહેવામાં આવ્યું લેખિત માં કે વિદેશ અભ્યાસ માટે જવાનું હોવાથી મને ડિગ્રી માર્કશીટ આપવામાં આવે પરંતુ કોલેજ દ્વારા કોઈ પણ પ્રકાર રિસ્પોન્સ આપવામાં ના આવ્યો એના આજે 7 મહિના થઇ ગયા,

વિદ્યાર્થી અધિકાર અભિયાન પ્રમુખ સિદ્ધાર્થ પરમાર દ્વારા 9/07/2024 ના રોજ ડીપાર્ટમેન્ટ હેડ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા 24 કલાકમાં વિદ્યાર્થી એના તમામ ડોક્યુમેન્ટ આપવમાં નહીં આવે તો આ મુદ્દે યોગ્ય યુનિવર્સિટી સામે પગલાં લઈશું જેથી તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીને કુરિયર મારફતે તમામ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા 11/07/2024 ના રોજ..

18
10065 views