વડોદરા શહેર કૉંગ્રેસ ના વોર્ડ નંબર.18ના પુર્વ કોર્પોરેટર તેવા શ્રી ચિરાગભાઈ ઝવેરી નું અકાળે દુઃખદ નિધન થયું છે
વડોદરા શહેર કૉંગ્રેસ ના અગ્રણી કોર્પોરેશન માં
પૂર્વ ડેપ્યુટી મેયર , વોર્ડ 18ના પુર્વ કોર્પોરેટર તેવા શ્રી ચિરાગભાઈ ઝવેરી નું અકાળે દુઃખદ નિધન થયું છે, ભગવાન તેમની આત્મા ને શાંતિ અર્પે..પરિવાર ના સ્વજનોને આ દુઃખદ ઘડીમાં સહન કરવાની શક્તિ આપે..
ૐ શાંતિ