અમોઝોન પર બ્રાન્ડ ના લેબલ લગાવી નકલી કોસ્મેટિક પ્રોડક્ટ વેચતી ત્રણ ફેક્ટરી પકડાઈ
અમોઝોન પર બ્રાન્ડ ના લેબલ લગાવી નકલી કોસ્મેટિક પ્રોડક્ટ વેચતી ત્રણ ફેક્ટરી પકડાઈ
સરથાણા જકાતનાકા, લિંબાયત અને પીપોદરા મા પરવાનગી વગર એલોપેથીક દવા બનાવતી ફેક્ટરી ને ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા પકડી પાડી હતી ૩૦ લાખ
રૂપિયા ની નકલી દવાઓ કબ્જે લીધી છે
નકલી કંપનીઓ દ્વારા ચેહરા ના વ્હાઈટનીગ માટે નકલી દવાઓ બનાવી અમોજોન પર ઓનલાઇન પર વેચાણ કરવામાં આવતુ હતુ.