logo

અરવલ્લી: ચેક ડેમમાં ડૂબી જવાથી બાળક અને બાળકી નું મોત

અરવલ્લી: ભિલોડાના ઓડ ગામના બે બાળકોના ચેકડેમમાં ડૂબી જવાથી મોત
શાળાએથી ઘરે પરત ફરી બકરાં ચરાવા જતા સમયની મોત
ચેકડેમમાં બન્યે બાળકો નાહવા પડતા નીપજ્યા મોત
9 વર્ષીય પ્રિયાંશી અને 5 વર્ષીય પ્રિન્સ ફનાતનું મોત
બન્યે બાળકોના મૃતદેહ ને પીએમ અર્થ એ શામળાજી હોસ્પિટલ ખાતે લવાય
શામળાજી પોલીસે સમગ્ર ઘટનનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી

43
14108 views