logo

રાજુલા માં બાંધ કામ ના નિયમનો નો ઉલાલિયો કરી અપાતી મંજૂરી નિયન્ત્રણ રેખા નો સરેઆમ નિયમ ભંગ

રાજુલા વિસ્તાર ઉદ્યોગિક વિસ્તાર તરીકે વિકાસ પામ્યો છે ત્યારે ભવિષ્ય ને દયાન માં રાખી અને નિયંત્રણ રેખા ના પાલન કરવું જરૂરી હોય ત્યારે રાજુલા માં બાંધકામ શાખા દ્વારા આ નિયંત્રણ રેખા ને અવગણના કરી મંજૂરી અપાઈ રહી છે હાલ ઘણા નવા બાંધકામ તથયાં છે ત્યારે સુ આ મંજૂરી આપનાર કર્મચારી ના આશીર્વાદ મળ્યા છે? સાથે હાલમાં જ રાજકોટ માં અગ્નિકાંડ માં નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા છે ત્યાર બાદ પણ તંત્ર ની આંખ નહીં ખુલી
હાલમાં છતડીયા રોડ પર નવા શોપિંગ સેંટર બન્યું છે ત્યાં ઉપર ના ભાગ થી નીચે ઉતારવા નો રસ્તા કેટલા છે? કેવડા છે? તંત્ર ને દેખાતું નહિ હોય સાથે એક ફૂટ ના અંતરે વીજ વાયરો પણ છે ભવિસ્ય માં કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ??

174
17371 views