ઓપન ગુજરાત taekwondo ચેમ્પિયનશિપ
ઓપન ગુજરાત ટેકવોન્ડો ચેમ્પિયનશિપ ગાંધીનગર ખાતે યોજાઇ જેમાં મહેસાણા વણીકર કલબ ના આકાશ ચાવડાએ ગોલ્ડ મેડલ હાંસલ કરી સમગ્ર ગુજરાતમાં વણીકર ક્લબનું ગૌરવ વધારે છે જેમના કોચ હતા દિપક એચ ચાવડા