इंडियन नेशनल कांग्रेस गुजरता ने उठाए पुलिस पे सवाल
ભાજપ ના લાલ માટે પોલીસ નું ખાસ આયોજન
કમલમના પગારદારની જેમ કામ કરતા અધિકારીઓએ #પોલીસ સ્ટેશનને જ કમલમ બનાવી દીધુ.
ભાજપના કાર્યકર્તા અને નેતાઓ માટે જન્મ દિવસની ઉજવણી માટે કમલમ તરફથી ખાસ આયોજન.
ગુજરાતની પ્રજાના ટેક્ષના પૈસાથી ચાલતા પોલીસ સ્ટેશનો કાયદો-વ્યવસ્થા સાચવવા છે કે કમલમના પાર્ટી હોલ છે?
જવાબ આપે સરકાર