અરવલ્લી જિલ્લા નાં ભિલોડા તાલુકા શિલાડ્રી અને ટાકાટુકા ગામે પ્રાથમિક અને શાળા માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
અરવલ્લીના ગામડાઓમાં જ્યારે શાળા પ્રવેશોત્સવ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પંચમહાલ રેન્જ આઈ જી પી આર.વી.અસારી સાહેબ ઉપસ્થિત રહી ધોરણ-1 બાળકોને કાર્યક્રમ યોજાયો અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સંવાદ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો 'વિકસિત ગુજરાત' થકી "વિકસિત ભારત'નું સ્વપ્ન સાકાર કરવા 100 ટકા શિક્ષણ જરૂરી: આ૨.વી.અસારી (આઇ. જી.પી)