કચ્છ માં ફરી એક વાર સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી.
કચ્છમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી , મુન્દ્રા નાં નવી નાળ અને સિરાચા માં કાર્ય વાહી હાથ ધરાઇ. કાર્ય વાહી માં મોટા પ્રમાણ માં દેશી દારૂ ઝડપાયો, હોવા નો અહેવાલ.