logo

છોટાઉદેપુર જિલ્લા મા વન અધિકારી કુંભ કર્ણ ની નિંદ્રા આધીન!!

છોટાઉદેપુર જિલ્લા ના જિલ્લા વન વિભાગ અધિકારી કુંભ કર્ણ ની નિંદ્રા મા આધીન લાગી રહ્યા છે કારણકે આ અધિકારી દ્વારા સ્થાનિક રહીશો ને હેરાન પરેશાન કરતા હોય તેમ લાગી રહ્યું છે કારણકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા કોઈ વાહન પકડી તેની તમામ પ્રોસેસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા કર્યા પછી તે તમામ કાગળ જિલ્લા વન વિભાગ ના મુખ્ય અધિકારી સુધી પોહચે છે તે તમામ કાગળ જોઈ તેઓને નિકાલ કરવાનો હોય છે પરંતુ કોઈ નિકાલ આવતો ના હોવાનું અનેક વાહન માલિકો ની બુમ ઉઠવા પામી છે.

5
10528 views