logo

જૈન સમાજ ને ક્યાં સુધી આવી રીતે રસ્તા પર બેસવું પડશે ?? આપડા તીર્થ રક્ષા માટે આપડા જૈન સાધુ - સાધ્વીજી એ રસ્તા પર બેસવું પડે તે કેટલું યોગ્ય લાગે છે ??

શું હવે આપડા જૈન સાધુ સાધ્વી એ રસ્તા પર બેસવા મજબૂર થવું પડશે આપડા પ્રાચીન તીર્થો બચાવ??
શું આપડા જૈન સમાજ ના સાધુ સાધ્વીજી વિહાર કરતા કાળ પામે છે તો કેટલા લોકો સામે કાર્યવાહી કરવા મા આવી ???
૩. શું જૈનનો હજુ પણ શાંતિ થી ખાલી રેલી કાઢતા રહેશે ?? શા માટે સરકાર કોઈ કડક કાર્યવાહી કરવા માગતી નથી ?? ક્યાં સુધી સરકાર અને ન્યાય તંત્ર જૈનનો ઉપર હત્યાચાર કરતા રહેશે ?? શા માટે આપડા જૈન સમાજ ના અગ્રણી આગળ નથી આવતા ?? જૈન સમાજ ના અગ્રણીઓ આગળ નહિ આવતા આપડા જૈન સમાજ ના સાધુ - સાધ્વીજી એ આજે રોડ પર આવું પડ્યું જો આવી રીતે શાંત બેસી રહશું તો આપડા હાથ માંથી અનેક તીર્થ જતા રહે તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. થોડાક વર્ષો થી આપડે રોજ સાંભળીએ કે હાઇવે પર આજે ટ્રક દ્વારા મહારાજ કાળધર્મ પામ્યા તો શું કોઈ કાયદાકીય કાર્યવાહી કરી ટ્રક ચાલક ની અટકાયત કરવા મા કેમ નથી આવતી ?? જો જૈન સમાજ શાંતિ પૂર્વક અને મૌન રાખી રેલી કરે તો અટકાયત કરવા પોલીસ ફોર્સ મોકલવા માં આવે છે. શા માટે જૈનનો ને દબાવવા નો પ્રયાસ કરવામાં આવે છે.

25
13198 views