logo

જૈનનો ને ન્યાય ક્યારે મળશે ?? કે પછી જૈન સમાજ ને સરકાર તરફ થી દર વખત ની જેમ આ વખતે પણ ખાલી આશ્વાસન આપવા આવશે ??

જૈન સમાજ ના દરેક અગ્રણી ને વિનતી છે આપડા તીર્થ રક્ષા માટે આપડે જ બહાર આવુ પડશે કારણ કે સરકાર બની ગયા પછી 5 વર્ષ કોઈ જોવા નહિ આવે કે જૈન ભાઈઓ બહેનોને શું તકલીફ છે. આપડા તીર્થ માટે આપડે જ ભેગા થઈ ને લડવું પડશે. જો અત્યારે ભેગા નહિ થઈએ તો ધીમે ધીમે આપડા હાથ માથી આપડા પ્રાચીન તીર્થો જતા રહેશે. અનેક શાંતિ પૂર્વક રેલી કરવા છતાં પણ જો કોઈ નિવારણ ના આવતું હોય તો તમામ જૈન લોકો એ ભેગા થઈને સરકાર ને અને ભ્રષ્ટ તંત્ર નેં જૈન સમાજ ની એકતા દેખાડવા નો મોકો મળ્યો છે તો તમામ જૈન સમાજ ને વિનંતી કરીએ છે કે બધાં ભેગાં થઈ ને આપડા પ્રાચીન તીર્થ ની રક્ષા કરીએ. જૈન સમાજ શાંતિ પૂર્વક પણ કામ કરી શકે છે અને બળ પ્રયોગ પણ કરી શકે છે. જૈન ની વસ્તી ભલે ઓછી છે પણ તે વોટ બેંક ને પણ હલાવા ની તાકાત રાખે છે. જો જૈન સમજ ને કમજોર સમજવા ની હિંમત ના કરતા બાકી જૈન સમાજ પોતાના ના તીર્થ માટે શાંતિ પૂર્વક રેલી કરીને પણ સરકાર ને હલાવી શકે છે. જો અમારા તીર્થ નો આ વખતે ન્યાય ના મળે તો જૈન સમાજ નો આક્રોશ પણ વધી શકે છે.

27
6378 views