logo

જૈન સમાજ ના અનેક તીર્થો ના નિવારણ આવી રહ્યા નથી ત્યારે અનેક નવા પ્રશ્ન ઉદભવી રહ્યા છે

હાલ માં પાલીતાણા નો મુદ્દો ઉદભવતા કાયદાકીય કાર્યવાહી કરવા ની વાત સરકાર તરફ થી કરવા મા આવી હતી અને તમામ જૈન ભાઈઓ બહેનો ને ન્યાય મળશે તેવું પણ કહેવામાં આવ્યું હતું તે છતાં પણ કોઈ આરોપી સામે કડક કાર્યવાહી કરવા મા આવી નથી , ખાલી સરકારે જૈન સમજ ને શાંત કરવા માટે આશ્વાસન આપ્યું હતું બાકી કોઈ પણ આરોપી પર કડક કાર્યવાહી કરવા મા આવી નથી અનેક તીર્થ રક્ષા માટે આપડે જૈન નો કેટલી શાંતિ પૂર્વક રેલી કરી કે જેથી કોઈ સામન્ય જનતા ને તકલીફ ના થાય તો પછી પણ જો આપડી સામે આંગળી કરે તો જવાબ પણ આપતા આવડે છે. જો જૈન લોકો શાંતિ થી કામ કરો સકે છે તો સરકાર ને તેની ખુરશી પર થી પણ ઉતારી શકવાની તાકાત પણ રાખે છે. જો જૈનનો ની વસ્તી ઓછી છે તો એવું ના સમજતા કે અમે દર વખતે દાદાગીરી ની સામે આવાજ નહિ કરીએ જો આમારા ધર્મ ઉપર કોઈ આંગળી પણ કરશે તો અમે આનો જવાબ પણ આપી શકીએ છે. જો અમારા તીર્થ ને કોઈ પણ પ્રકાર ની નુકશાની કરવા મા આવશે એ અમે સહન નહિ કરી લઈએ પછી આના માટે આમારે લડવું પણ પડશે તો આના માટે પણ આમે ત્યાર છે.

શાશન ના વિરુદ્ધમાં કઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ 🙏

26
5091 views