logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

વિદ્યાર્થી સન્માન સમારોહ આણંદ દિનેશ સિંહ રાઠોડ ને મહેન્દ્રસિંહ રાજપુત ક્ષત્રિય સેના ચાંગા ક્ષત્રિય સેના આણંદ જીલ્લો

આજરોજ ક્ષત્રિય સેના આણંદ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ આણંદ લોટેશ્વર ભાગોળ ચામુંડમાતા મંદીર રાખવામાં આવ્યો હતો તેમા શીક્ષણ શેત્રે તેજસ્વી તારલાઓ નુ સન્માન કરવામા આવ્યુ હતુ તેમા મારા ગામ ચાંગા ના ખુબ સારા માર્ક થી ઉતીર્ણ થયેલ બાળકો નુ સન્માન કરવામા આવ્યુ હતુ બદલ ક્ષત્રિય સેના આણંદ જીલ્લા તથા સમસ્ત ક્ષત્રિય સમાજ માં બાળકો ખુબ પ્રગતિ કરે તેવી આજના દિવસ માં મેલડી ને પ્રાથૅના
જય માતાજી

દિનેશ સિંહ રાઠોડ ને મહેન્દ્રસિંહ રાજપુત ક્ષત્રિય સેના ચાંગા
ક્ષત્રિય સેના આણંદ જીલ્લો

191
15885 views

Comment