logo

રાજસ્થાન પાસિંગની પ્રાઈવેટ બસે સ્કૂટર ચાલક યુવતીને ટક્કર મારી, બસનું ટાયર યુવતીના માથા પર ફરી વળ્યુ!

મૃતક યુવતી નેન્સી મચ્છર મૂળ ભાવનગરની રહેવાસી છે અને અહીંયા તેના ફોઇના ઘરે રહેતી હતી, અમદાવાદમાં નોકરી કરતી નેન્સી પોતાના જોબ પર જઈ રહી હતી.

15
7001 views