logo

સાબરકાંઠા જિલ્લામાં-: વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ પરિપત્રના નિયમોનુસાર અને આદેશ મુજબ હિમતનગર આર.ટી.ઓ દ્વારા નિયમોનું પાલન ચુસ્ત પણે થાય......

સાબરકાંઠા જિલ્લામાં-: વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ પરિપત્રના નિયમોનુસાર અને આદેશ મુજબ હિમતનગર આર.ટી.ઓ દ્વારા નિયમોનું પાલન ચુસ્ત પણે થાય એ માટે સ્કુલ વાનનું ચેકીંગ હાથ ધરાયુ છે.આર.ટી.ઓ ઓફિસર દ્વારા સ્કુલ વાન ચેકીંગ કરાયું હતું.જેમાં 29 જેટલા લોકો ને કેસ કરાયા છે..

5 જેટલા લોકોની ગાડીઓને જપ્ત કરાઈ હોવાનું આર.ટી.ઓ બી.એમ.ચાવડા દ્વારા જાણકારી મળી હતી.હજુ પણ ચેકીંગમા વીમો,પીયૂસી,ગાડી પર સ્કુલના નામ નહિ હોય અને જેમના ફિટનેસ પુરા હશે,એમના વાહનો ડિટેઇન કરવામાં આવશે.

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા.....

0
1964 views