સાબરકાંઠા જીલ્લાના-:
જેસંગપુર પુલ પાસે ત્રણ કારને અકસ્માત સર્જાયો.....
સાબરકાંઠાના-:
પ્રાંતિજ નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માતના બનાવો બનતા રહે છે..
હાઇવે પરના પુલ પર ખાડા પડી ગયા છે.ત્યારે તંત્ર આંખ આડા કાન કરી દે છે,ત્યારે આજે પુર ઝડપે દોડી આવતી કાર બીજી બે કારને અડફેટે લેતાં ત્રણ કાર નં અકસ્માત સર્જાયો હતો..
જો કે કોઈ જાન હાની થઈ નથી પરંતુ પત્ની પ્રેગનન્ટ હોય હોસ્પિટલ સારવાર માટે જતા હતા અને અકસ્માતમાં કારમાં બચી ગયા હતા.
અહેવાલ-:
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....