ત્રનોલ ગ્રામ નુ ગૌરવ
ગામ ત્રનોલ નો યુવાન જયદિપ ઝાલા, આર્મી ની ટ્રેનીગ પુરી કરી ને પોતાના વતન પરત થયા,ગામ મા ખુશી ની લહેર નો માહોલ જોવા મળ્યો...