logo

લોકસભાની ચૂંટણી નૂ પરિણામ 2024




આખરે દેશના જ નહીં, વિશ્વભરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી પહોંચ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશની 2024ની લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂન, મંગળવારના રોજ જાહેર થવા જઇ રહ્યું છે. રોમાંચની પરાકાષ્ઠા જેવા આ હાઇપ્રોફાઇલ મુકાબલાની પળેપળની અપડેટ્સથી તમને માહિતગાર રાખવા માટે દિવ્ય ભાસ્કર એપ સજ્જ છે. દિવ્ય ભાસ્કર એપના બાહોશ પત્રકારો તમામ કાઉન્ટિંગ સેન્ટરો પર કાઉન્ટિંગ શરૂ થાય ત્યારથી ખડેપગે રહેશે અને ઝીણામાં ઝીણી તમામ અપડેટ્સ આપના સુધી લાઇવ પહોંચાડતા રહેશે. યાને કે ઇલેક્શન રિઝલ્ટ કાઉન્ટિંગ સેન્ટરથી સીધું જ તમારા મોબાઇલમાં જોવા મળશે. ગણાતા એકેએક મત અને તમારી વચ્ચે એક પણ સેકન્ડનો વિલંબ નહીં હોય.


ઇલેક્શન રિઝલ્ટ્સને સરળતાથી સમજી શકાય તે માટે દિવ્ય ભાસ્કર એપ આપના માટે સીટ અને પક્ષ પ્રમાણેની લાઇવ ટેલી (Tally) તો રજૂ કરશે જ, સાથોસાથ ગુજરાતી ડિજિટલ મીડિયામાં સૌપ્રથમવાર ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિકલ મેપ પણ રજૂ કરશે. આપ તે મેપમાં કોઇપણ રાજ્ય, કોઇપણ શહેરની કોઇપણ લોકસભા સીટ સિલેક્ટ કરીને તેનું લાઇવ રિઝલ્ટ, કયા ઉમેદવાર આગળ કે પાછળ ચાલી રહ્યા અને અગાઉની ચૂંટણીમાં આ સીટ પર શું પરિણામ આવેલું, તે તમામ માહિતી મેળવી શકશો. આનાથી આ પરિણામને તમે રિયલ ટાઇમમાં એનેલાઇઝ પણ કરી શકશો.

આ ઉપરાંત ગુજરાતની તમામ લોકસભા સીટો પર પણ અમારા રિપોર્ટરોની ફોજ ગ્રાઉન્ડ પરથી રસપ્રદ અપડેટ્સ આપશે. એટલું જ નહીં, દર બે કલાકે દિવ્ય ભાસ્કર એપ પર આપને રિઝલ્ટના ટ્રેન્ડ અને તેની અસરો સાથેનું વીડિયો ન્યૂઝ બુલેટિન પણ જોવા મળશે.

દેશભરની તમામ ચર્ચાસ્પદ લોકસભા સીટો, મેદાનમાં ઊતરેલાં મોટાં માથાંની જીત-હારની સ્થિતિ, પરિણામોનું ફાસ્ટેસ્ટ અને વિશદ્ વિશ્લેષણ, રસપ્રદ એન્ગલ્સથી ગ્રાફિક્સ અને વીડિયો સાથેની એનાલિટિકલ સ્ટોરીઝ અને બીજું ઘણું બધું આખો દિવસ આપને દિવ્ય ભાસ્કર એપ પર જોવા-વાંચવા-જાણવા મળશે.

બસ ત્યારે, લોકસભા ઇલેક્શન રિઝલ્ટના દિવસે તમે ગમે ત્યાં હશો, તમને સૌથી ઝડપી, સૌથી સચોટ અને સૌથી વિગતવાર અપડેટ્સથી માહિતગાર રાખવાની જવાબદારી અમારી.

આપના પરિવારજનો અને મિત્રોને પણ દિવ્ય ભાસ્કર એપ શૅર કરો અને તેમને પણ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનાવો.

INDIA ગઠબંધનના નેતાઓ આજે ચૂંટણી પંચને મળશે : મતગણતરી અંગે ત્રણ માંગણીઓ રજુ કરવામાં આવશે
લોકસભા ચૂંટણી
શેર
દેશના મતદારોનો મિજાજ
ભાસ્કર રિપોર્ટર્સ પોલ- NDA 281થી 350 અને BJP 248-298 : INDIA બ્લોક 145થી 201 સીટો અને કોંગ્રેસ 59-98 સીટો જીતી શકે છે
લોકસભા ચૂંટણી
શેર
ટોપ ઇશ્યૂઝ
ફ્રી બસ, એકાઉન્ટમાં પૈસા, એટલે વોટની ગેરંટી : ભાજપ પાસે મમતા-સ્ટાલિનની સ્કીમનો તોડ નથી, રામમંદિરનો મુદ્દો ગાયબ
લોકસભા ચૂંટણી
શેર
ભાસ્કર એક્સક્લૂસિવ
એક્ઝિટ પોલ Vs સટોડિયાઓનો પોલ, ભાજપને બહુમતી : ભાજપને 304, કોંગ્રેસને 64 બેઠકો; PM અને મંત્રીઓનાં નામ પર પણ દાવ લગાવ્યા
લોકસભા ચૂંટણી
શેર
542 લોકસભા બેઠકોના 'પોલ ઓફ પોલ્સ' : 13 એક્ઝિટ પોલમાં NDAને 365, I.N.D.I.Aને 145 બેઠકો; બંગાળમાં ભાજપને 26થી 31 બેઠકો મળી શકે
લોકસભા ચૂંટણી
શેર
લોકસભાના 11 એક્ઝિટ પોલ ગુજરાત વિશે શું કહે છે? : 8 સરવેમાં ભાજપની ક્લિન સ્વીપ, 2 સરવેએ ચોંકાવ્યા, કોંગ્રેસને વધુમાં વધુ 1 સીટનું અનુમાન
ગુજરાત લોકસભા ચૂંટણી
શેર
8 રાજ્યોમાં 57 બેઠકો પર મતદાન પૂર્ણ : બલિયામાં મતદાન કરવા આવેલા વૃદ્ધનું મોત, બંગાળમાં VVPAT તળાવમાં ફેંક્યું; 5 વાગ્યા સુધી 58% મતદાન
લોકસભા ચૂંટણી
શેર
કોંગ્રેસ એક્ઝિટ પોલ TV ડિબેટથી કિનારો કર્યો : કોંગ્રેસે કહ્યું- TRPની ગેમમાં ભાગ નથી લેવો, નડ્ડાએ કહ્યું- પરિણામો પહેલા જ હાર માની લીધી
લોકસભા ચૂંટણી
શેર
ભાસ્કર એક્સક્લૂસિવ
પ્રજ્વલની જેમ કર્ણાટકમાં 14 નેતાનાં સેક્સ સ્કેન્ડલ : અશ્લીલ વીડિયો અટકાવવા માટે નેતાઓ કોર્ટ પહોંચી રહ્યા છે; એક્સપર્ટે કહ્યું- હનીટ્રેપ બહુ સામાન્ય છે
લોકસભા ચૂંટણી
શેર
ઇલેક્શન ફેક્ટ ચેક
શું BBCએ એક્ઝિટ પોલ જાહેર કર્યા? : દાવો- NDAને 347 બેઠકો મળશે, I.N.D.I.A બ્લોકનું 87 બેઠકોમાં જ પડીકું વળી જશે; સત્ય જાણો
લોકસભા ચૂંટણી
શેર
રાહુલે કહ્યું- I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે : કાર્યકરોને બબ્બર શેર ગણાવ્યા, રાહુલે કહ્યું- PMએ મારી સાથે ડિબેટ કરી નહીં, હવે તેમણે મૌનવ્રત ધારણ કર્યુ
લોકસભા ચૂંટણી
શેર
જયરામ રમેશે કહ્યું- 48 કલાકમાં I.N.D.I.Aના વડાપ્રધાન નક્કી થશે : ગઠબંધનમાં જે પક્ષ સૌથી વધુ બેઠકો જીતશે તે સરકાર બનાવવાની દાવેદાર હશે
લોકસભા ચૂંટણી
શેર
ઈન્ડિ. ગઠબંધન મારું મોઢું ન ખોલાવે... : 7 પેઢીનાં પાપ બહાર લાવી દઈશ, આ લોકસભા ચૂંટણીમાં PM મોદીની છેલ્લી રેલી
લોકસભા ચૂંટણી
શેર
યક્ષપ્રશ્ન-6
શું મુસલમાન બની શકે છે ભારતના PM? : મૌલાના આઝાદ પાસેથી ગાંધીએ રાજીનામું માગ્યું; ચાગલા દાવેદાર બન્યા તો કોંગ્રેસે શાસ્ત્રીને પસંદ કર્યા
લોકસભા ચૂંટણી
શેર
4 જૂને રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી : સવારના 8 વાગ્યાથી શરૂ થશે; 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે
ગુજરાત લોકસભા ચૂંટણી
શેર
યક્ષપ્રશ્ન-5
ઉત્તર-પૂર્વમાં BJPના 250% સાંસદ વધ્યા : 20 ગણા ધારાસભ્ય, પક્ષો તોડ્યા, બીફને સમર્થન; BJPએ કેવી રીતે કર્યો ઉલટફેર
લોકસભા ચૂંટણી
શેર
VIP સીટ
મમતાના ભત્રીજાની સીટ પર 'ગુંડારાજ' સૌથી મોટો મુદ્દો : ડાયમંડ હાર્બરમાં માત્ર TMCના બેનર અને પોસ્ટર, BJPને પ્રથમ જીતની આશા
લોકસભા ચૂંટણી
શેર
VIP ઈન્ટરવ્યૂ
કોંગ્રેસ નેતા શ્રીનિવાસે કહ્યું- રાહુલ ગાંધી અમારા PM ઉમેદવાર : RSSને પણ ખતમ કરી દેશે ભાજપ; મહાગઠબંધનને 300+ બેઠકો મળી રહી છે
લોકસભા ચૂંટણી
શેર
લોકસભા ચૂંટણી-2024 : પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મિથુન ચક્રવર્તીના રોડ શો પર પથ્થરમારો; કેજરીવાલે કહ્યું- 500થી વધુ દરોડા પાડ્યા પણ ક્યાંયથી પાવલી પણ મળી નહીં
લોકસભા ચૂંટણી
શેર
લોકસભા ચૂંટણી 2024 : અમિત શાહે કહ્યું- PM મોદીએ પહેલાં 5 તબક્કામાં 310 સીટનો આંકડો પાર કર્યો, રાહુલ 40 પર અટક્યા
લોકસભા ચૂંટણી
શેર
Advertise with Us
Terms & Conditions and Grievance Redressal Policy
Cookie Policy
Privacy Policy
Sitemap
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved



Ajit sinh rajput

28
5255 views