BJP NOT CELEBRATING ELECTIONS WINING IN RAJKOT AFTER TRP GAME ZONE INCIDENT
*બ્રેકિંગ ન્યુઝ* *રાજકોટ અગ્નિકાંડ ના બનાવના પગલે લોકસભાની ચૂંટણી બાદ ભાજપ કોઈ ઉજવણી નહીં કરે* *તારીખ ચાર જુન ના રોજ દેશભરમાં મત ગણતરી બાદ આવનારા પરિણામ પછી રાજકોટ માં કોઈપણ જાતની ઉજવણી નહીં થાય* *શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી ની જાહેરાત*