*રાજકોટના અગ્નિકાંડનો પડ્યો મોટો પડઘો..*
*બ્રેકિંગ ન્યુઝ* *પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ની બદલી* *રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ જા* *રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ રાજ્ય સરકાર પગલા લેવા માટે મક્કમ* *બંને ઉચ્ચ અધિકારીઓની બદલી*