logo

રાજકોટ: TRP ગેમઝોન આગકાંડનો મામલો



ગેમઝોન આગકાંડમાં 6 સરકારી અધિકારી સસ્પેન્ડ

2 PI, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ

2 ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા

CMએ ગઈકાલે દુર્ઘટના સ્થળનુ કર્યુ હતુ નિરીક્ષણ

કડક કાર્યવાહીની CMએ આપી હતી સૂચના

0
8512 views