Rajkot TRP GAME ZONE
*🚨Crime ✒️Alert**રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ને જવાબદાર ઠહેરાવતી હાઇકોર્ટ**જવાબદાર અધિકારીઓને 31 તારીખ સુધીમાં સોગંદનામા ની વિગતો રજૂ કરવા આદેશ મહાનગરપાલિકા એ આદેશનું કર્યું છે ઉલ્લંઘન હાઇકોર્ટ**ગેમ ઝોન બન્યું હોય ત્યારથી હાલના બનાવ સુધીના મનપા ના તમામ કમિશનર જવાબદાર: HC**અગ્નિકાંડ પ્રકરણમાં આગામી 6 જુન વધુ સુનવણી હાઇકોર્ટ માં હાથ ધરાશે*