logo

Rajkot news....

રાજકોટના નાના મૌવા રોડ, સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમ ઝોનમાં મહાવિકરાળ આગ ના લાઈવ દ્રશ્યો : ઘટના સ્થળે એમ્બ્યુલન્સ ના થપ્પા : અનેક લોકો આગમાં ફસાયા હોવાની આશંકા : ફાયરફાયટરો મથી રહ્યા છે આગ પર કાબુ મેળવવા : બિનસત્તાવાર સૂત્રો 2 થી 4 લોકો માર્યા ગયાનું જણાવી રહ્યા છે : સત્તાવાર સમર્થન નથી મળી રહ્યું : લોકોમાં ભારે રોષ..

22
7133 views
2 comment  
  • Ravi Pal

    g

  • Pinntubhai Parmar

    Please hoshake itna coment or sher kijiye....🙏🏻