રઘુવંશી સમાજનું ગૌરવ
//રીયા તન્નાએ ધો.૧૦ માં મેળવ્યું ઝળહળતું પરીણામ//
જામનગરનાં ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય તથા જૈનમ ક્લાસીસની વિદ્યાર્થીની રીયા રાજેશભાઇ તન્નાએ ધો.૧૦ માં ૭૫.૮૮ પી.આર. સાથે બીવન ગ્રેડ મેળવી તન્ના પરીવાર તથા સમાજનું ગૌરવ વધાર્યુ છે.રીયાએ મહેંદી ડિઝાઇનમાં મહારથ મેળવી છે. તેમજ બ્યૂટીપાર્લરની સૌદર્ય નિખાર કળામાં પણ પારંગત થવા પ્રયાસરત છે. તેણી કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ કરી ઝળહળતી કારકીર્દી બનાવવા ઉત્સુક છે.