દલિત સમાજ નું ગૌરવ
દલિત સમાજ નું ગૌરવ
-------------------------
// સાગઠીયા બિનલ નીતિનભાઈ એ ધો.10માં મેળવ્યું ઝળહળતું પરીણામ//
// સાગઠીયા પ્રિયા નીતિનભાઈ એ ધો.12 માં મેળવ્યું ઝળહળતું પરીણામ//
જામનગરના કાલિન્દી ઇન્ટરનેશનલ સ્કૂલ ની વિદ્યાર્થીની સાગઠીયા બિનલ નીતિનભાઈ ધોરણ 10 માં 98.46 પી.આર સાથે એવન ગ્રેડ મેળવી અને પ્રિયા નીતિનભાઈ ધોરણ 12 માં 99.94 પી.આર સાથે એવન ગ્રેડ મેળવી સાગઠીયા પરિવાર તથા દલિત સમાજ નું ગૌરવ વધાર્યું છે સાગઠીયા પ્રિયાબેન નીતિનભાઈ ને (યુ પી એસ સી) આઈ પી એસ ઓફિસર બનવું છે સાગઠીયા બિનલબેન નીતિનભાઈ એનડીએ જોઈન કરવું છે