કેકાડીનગર કુબેરનગર ના બુટલેગરનો ત્રાસ બેફામ ગુંડાગીરી/ પોલીસ અને જનતા બેહાલ .................. મહિલા બુટલેગર થકી પોલીસ કર્મી પર જીવલેણ હુમલો
અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન કુબેરનગર માં વિસ્તાર ફરજ બજાવતા પેટ્રોલિંગ કરતા માં પોલીસ કર્મી રમેશસિંહ ઝાલા પર બુટલેગર દ્વારા હુમલા ની ઘટના. દારૂ અને બિયર ના માલ જથ્થા બાતમી ના આધારે ભાનુ સ્કૂલ પાસે આવેલ કેકાડીનગર માં તપાસ કરવા ગયેલ પોલીસ કર્મી રમેશસિંહ ઝાલા પર સાગર, રાજ,અલકા, શ્વેતા ગાયકવાડ દ્વારા જીવલેણ હુમલો કરવા માં આવેલ છે, હાલ સરદારનગર પોલીસ દ્વારા તાપસ ચાલુ છે,