દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકામા આવેલ પેથાપુર ગામે શ્રી ભગવદ્દ કથા શ્રી પૂજ્ય વિષ્ણુ મહારાજ ના સાનિધ્યમાં કથા કીર્તન નું આયોજન ..
દાહોદ જિલ્લા ઝાલોદ તાલુકામા આવેલ પેથાપુર ગામે શ્રી ભગવદ્દ કથા શ્રી પૂજ્ય વિષ્ણુ મહારાજ ના સાનિધ્યમાં કથા કીર્તન નું આયોજન કરેલ છે ..
જેમાં ઝાલોદ તાલુકામા આવેલ પેથાપુર ની આજુ બાજુ આવેલ 20 ગામના શ્રધ્ધાળુઓએ ભાગ લઈ ભજન , કીર્તન અને સાથે ભોજનનું પણ સરસ મજાનું આયોજન કરેલ છે.. ભક્તિ અમૃતનું રસપાન કરતા આશરે રોજ 4 થી 5 હજાર ભક્તો આ શ્રીમદ ભગવદ્દ કથાનું રસપાન કરે છે અને ધન્યતા અનુભવે છે..
વધુ માં મહારાજશ્રી એ જણાવ્યું કે આજના ઘોર કળયુગમાં આજનો માનવ વ્યસન પાછળ પાગલ થાય છે તો કથા ના અંતે દરેક ભક્તો ને નિર્વયસન થવા માટે પણ શપથ લેવડ્યા હતા...
દાહોદ થી બ્યુરો ચીફ . રાજુભાઇ પ્રજાપતિ.