logo

*ગુજરાતની 25 બેઠક પર મતદાન* 11 વાગ્યા સુધીનું સરેરાશ 24.35 ટકા મતદાન

*ગુજરાતની 25 બેઠક પર મતદાન*

11 વાગ્યા સુધીનું સરેરાશ 24.35 ટકા મતદાન

સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 અને સૌથી ઓછું પોરબંદરમાં 19.83 ટકા વોટિંગ

42
5624 views