logo

મહેશ વાણિયાની આગેવાનીમાં અનુ.જાતિની ચૂંટણીલક્ષી મિટિંગ

10-રાજકોટ લોકસભા મતવિસ્તારના લોકપ્રિય ઉમેદવાર શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબના સમર્થનમાં આજ રોજ તા.6/5/24 ને રાત્રે 9:00 કલાકે રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી એડવો.મહેશ વાણિયાની આગેવાની હેઠળ સાણથલી ગામના તેમના નિવાસ સ્થાને અનુ. જાતિ સમાજની મિટિંગ બોલાવેલ અને નાસ્તો કરાવીને આવતીકાલે વધારેમાં વધારે ભાજપ તરફે મતદાન થાય તેવું આહવાન કરવામાં આવેલ હતું...

124
7917 views